આડ સંબંધ - એક હૃદય સ્પર્શી વાતાઁ

(39)
  • 3.1k
  • 6
  • 927

આડ-સંબંધ એ રોજ આપણા કાને પડતો શબ્દ છે, અમદાવાદ શહેર માં રહેતા એક " પ્રેમ " નામ ના યુવક ની વાત છે. જે એક નાનો ધંધાર્થી માણસ છે. સંસ્કારે પ્રામાણિક, ઉચ્ચ વિચારશીલ, અને ખુબ જ પ્રગતિશીલ માણસ છે. તે તેની ઝીંદગી માં સૌથી વધારે મહત્વ તેના કામ ને જ આપતો હોય છે. કંઈક કરી છૂટવાની ભાવના એના રગે-રગ માં ભરી હોય છે. એક દિવસ કંપની ના કામ થી વડોદરા જવા નું થાય છે. ત્યાં તેને "સેજલ" નામ ની યુવતી સાથે કોન્ટેક થાય છે. જે વડોદરા માં ભણવાની સાથે-સાથે કંપની માં નોકરી કરતી હોય છે. બન્નેના નંબર આપ-લે થાય છે. થોડા