ભારતીય સ્ત્રીનો ત્યાગ

(18)
  • 2.4k
  • 2
  • 676

    નામ એનું મનીષા 17 વર્ષની ઉમર,દેખાવે રુડી રૂપાળી અને કામણગારી, પછી બોલવામાં પણ એવી જ વાચાળ અને ચબરાક !! સ્વભાવે પાછી મળતાવલી અને આમ પાછી નિર્દોષ બાળક જેવી !!    12 બોર્ડમાં સરસ ટકા પ્રાપ્ત થતા હરખાતા હરખાતા એ એના પિતા રમેશભાઈ પાસે પહોંચી !! પપ્પા આખી સ્કૂલમાં પ્રથમ આવી છું હો !! હવે આગળ ભણવા માટે ના નહીં પાડતા !! રમેશભાઈ અરે દીકરી હવે ના પડાતી હશે કાઈ તને જા મોજ કર !!    બસ એ દિવસ આવી ગયો મનીષાનું એડમિશન બાજુના એક મોટા શહેરમાં કરી આપવા માં આવ્યું !! અને રહેવાની વ્યવસ્થા મનીષાના મામાને ત્યાં થઈ ગઈ