જીંદગી જીવવાની સરળ રીત

(15)
  • 5.9k
  • 5
  • 935

આજના સમયમાં આપણે બધા ક્યાંક ને ક્યાંક એકબીજા થી દુર થવા લાગ્યા ક્યાંક ને ક્યાંક આપણે એકલા પડી ગયા. આપણે બધા જ મગજ પર એટલું ટેનશ લઈ ને ચાલીએ છીએ કે જાણે એક બોજ રૂપ જીવન જીવી રહ્યાં છે. જીંદગી ને સાચા અર્થ માં મહલવાનુ તો ભૂલી જ ગયા. આપણે જીદંગી થોડી સરળ રીતે જીવતા શીખીએ.              (૧) પહેલા તો તમે એક વાત સમજી લો કે આ દુનિયા એક નાટ્ય ગુહ છે. તમને આ નાટક નો એક પાત્ર ભજવી ને છુટા થવાનું છે.