નો રીટર્ન-૨ ભાગ-૯૭ અંતિમ અધ્યાય

(604)
  • 13.3k
  • 11
  • 5.5k

નો રીટર્ન-૨ ભાગ-૯૭ અનેરી અને એના અપાર વિસ્મયથી મને જોઇ રહ્યાં. તે બન્ને એમ કે હું મજાક કરું છું. જે ખજાનાની ખોજમાં અમે કેટલાય દિવસોથી આ જંગલમાં ભટકતાં હતાં એ ખજાનો અમારાં પગ નીચે જ હતો એ વાત તેઓ માની જ શકતાં નહોતાં. “ આ મજાકનો સમય નથી પવન, પ્લીઝ ટેલ મી.. વ્હેર ઇસ ધ ટ્રીઝર...? “ એના બોલી ઉઠી. તેને એમ કે રાઇફલ હાથમાં આવી ગઇ એટલે હું તેને ઉઠા ભણાવું છું. “ એ તો મારે પણ જાણવું છે કે ખજાનો ક્યાં છે...? અને તને કેમ ખબર કે આપણે જ્યાં ઉભા છીએ તેની નીચે ખજાનો દટાયેલો