યારીયાં - 4

(51)
  • 4.1k
  • 5
  • 1.7k

બધા સ્ટુડન્ટસ લેક્ચર અટેન્ડ કરતા હોઈ છે તે દરમિયાન પ્રિન્સીપલ મેહતા દ્વારા એનાઉન્સ કરવામાં આવે છે કે આપણી કોલેજ માં ફર્સ્ટ યર ના સ્ટુડન્ટ માટે કાલે ફ્રેશર્સ પાર્ટી આયોજિત કરવા માં આવશે. તે સાથે ઇન્ટર કોલેજ સિંગિંગ કોમ્પિટિશન ની પણ એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે.જો કોઈ પણ સ્ટુડન્ટ સિંગિંગ માં ઈન્ટરેસ્ટેડ હોઈ તો કાલ ની પાર્ટી માં પોતાનું પર્ફોર્મન્સ બતાવી શકે છે તેમના પર્ફોર્મન્સ પર થી જ કોણ આ કોમ્પિટિશન માટે સિલેક્ટ થશે .અને કોણ આપણી કોલેજ ને રિપ્રેઝન્ટ કરશે એ નક્કી કરવામાં આવશે ..તમે લેક્ચર પૂરો થયા પછી  વધારાની સૂચના નોટીસબોર્ડ પર જોઈ શકો છો.મિસ મીરા પોતાનો લેક્ચર કન્ટિન્યુ કરે છે