દગો કે મજબૂરી - (ભાગ -૨)

(22)
  • 4k
  • 2
  • 1.1k

[આપે આગળ જોયું .. કેશવભાઈ ના ઘરે ફોન આવે છે કે એમની વહાલસોયી દીકરી એ એમના ને દીકરા વિરૃદ્ધ ફરિયાદ લખાવેલ છે ને તાત્કાલિક હાજર થવા જણાવે છે. સાથે સાથે એમનો ભૂતકાળ દર્શાવવા માં આવેલ છે.] હવે આગળ.. (૨)..️ શરૂઆત ના એ દિવસો માં ઊર્મિલા ને એટલી તકલીફ નતી પડતી ને એ સમયે કેશવ ના લગન ની વાત ચાલવા લાગી. એ જમાના માં તો પરિવાર ના મોટા સભ્યો કે એ પાક્કું જ હોય, અત્યાર ના સમય મુજબ પસંદગી નો મોકો ન મળે. ને એમ પણ કેશવ ૨૫ વર્ષ નો થઈ ગયો હતો. ને જોતા જોતા માં કેશવ ના ગોળ ધાણા