મર્ડર @ રિવરફ્રન્ટ - 12

(386)
  • 6.5k
  • 7
  • 4.7k

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:12 અમદાવાદમાં સિરિયલ કિલરનો આતંક ચાલુ થઈ ગયો હતો..અત્યાર સુધી બે લોકોને મોત ને ઘાટ ઉતાર્યા બાદ એ એસીપી રાજલને સીધી ચેલેન્જ કરી રહ્યો હતો પોતાને પકડવાની..રાજલ પણ પોતાની રીતે આ હત્યાઓ પાછળ વનરાજ સુથાર નામનો સંદિગ્ધ હોવાની માહિતી એકઠી કરે છે..વનરાજનો સ્કેચ પણ તૈયાર થઈ ગયો હોય છે અને હવે એનું પોલીસની નજરોથી બચવું અઘરું પડી જશે એ નક્કી હતું. રાજલ રાતે મોડે સુધી પોલીસ સ્ટેશનમાં હોવાથી રાતે લગભગ દોઢ વાગે સૂતી હતી..આજ કારણોસર એ સવારે પોતાનાં ઉઠવાનાં છ વાગ્યાનાં નિયત સમય કરતાં દોઢ કલાક પછી પણ સુતી રહી હતી..અચાનક રાજલનાં ફોનની રિંગ વાગી.રાજલે અર્ધ ખુલ્લી આંખે