એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ - ૯

(44)
  • 3.7k
  • 3
  • 1.6k

શું સાચે જ દાળ માં કઈ કાળું છે ? કે પછી કાકા કોઈ ના પ્રશ્નો નો જવાબ નથી આપવા માંગતા। એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૯બધા પોત પોતા ના ટેન્ટ તરફ જાય છે જે તે લોકો એ ઘર ના મોટા આંગણા માં બાંધ્યા હોય છે અને બધા ટેન્ટ ની બહાર સાવચેતી ના પગલાં લઇ ને લાકડી ગોઠવી દે છે અને સુવા પડે છે ખુશી મન માં ઘણા પ્રશ્નો લઇ ને નેહા અને ખુશ્બુ જોડે ટેન્ટ માં આવે છે । ખુશી ને ખબર હતી કે બધા થાકેલા છે એટલે એક પણ શબ્દ બોલ્યા વગર આડી પડે છે નેહા ના