ટચુકડી વાત

  • 3.1k
  • 2
  • 1.2k

ટચુકડી વાત મિત્રો આજે હું ફરી એકવાર આપના માટે ખુબજ સુંદર વાત  લઈને આવ્યો છું.મિત્રો હું આજ તમને વાત કરીશ.એક  નાકડા ગામ ની જ્યાં વૃદ્ધિ દાદા દાદી રહેતા હતા. અને તેનો દીકરો વેપાર વાણિજય માટે મોટાં શહેરોમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો.અને જ્યારે જ્યારે પોતાના છોકરા ને શાળા માં ઉનાળા ના વેકેશન ની રજાઓ પડતી. ત્યારે તેને પોતાના ગામ એટલે કે પોતાના ઘરે આવતા.અને દાદા ને તેનો  પોત્રા રોજ ફરવા જતાં અને મોજ મસ્તી કરતા. અને રોજ દાદા નવી નવી વાર્તા ઓ કહેતા. અને રોજ વાર્તા સભળ્યાં પછી દાદા ને રોજ નવા નવા પ્રશ્નો પૂછતો, અને દાદા તેનો સુંદર રીતે