અધુરી વાત

(21)
  • 5.8k
  • 5
  • 1.5k

         " કેવી સુંદર છે દોસ્તી ની પરિભાષા            હું શબ્દ ને તું અથૅ,            તારા વગર હું વ્યથૅ."                  કાયા ને પહેલેથી જ સાહિત્યમાં રસ.નાનપણથી  કલમ નું તેને આકર્ષણ રહયું .નવરાશની પળમાં મનમાં જે વિચાર આવે તે કાગળ માં ટાંકતી.           આધુનિક  સમયમાં ઇન્ટરનેટે આ કામ ઘણું સહેલું કરી દીધું છે. આપણે આપણી સારી કે ખરાબ કોઈપણ પરિસ્થિતિ ને સામે કોણ છે તે ન જાણતાં છતાં ગ્રુપ માં રજુ કરીને મન હળવું કરી લઇએ છીએ.         આવા જ ઇન્ટરનેટ ના ફેસબુક માધ્યમથી કોઈ એક ગ્રુપ માં કલ્પ સાથે વાત થઈ. કોઈ "સ્ત્રીસ્વાતંત્ર્ય"  બાબતે ચચાૅ થઈ અને