પ્રેમ કયાં અહીં પૂછીને થાય છે..એ તો બસ તમે ગમો એટલે થાય છેભાગ - ૧૬....મહેક સાથે અરુણ નો સમય સુખદ પસાર થતો હતો..કોલેજ જ નહીં...કોઈ મિત્ર ના શુભ પ્રસંગે પણ આ જોડી સાથે જ હાજર રહેતી..અરુણ પોતાની જાત કરતા મહેક ને વધુ ચાહવા લાગ્યો હતો...કોલેજ કેમ્પસમાં પણ દરેક મિત્રો સાથે એનું ધ્યાન માત્ર મહેક પૂરતું જ સીમિત હતું...એની નજર હંમેશાં કેમ્પસ માં આવેલા એક લીમડાના ઝાડ પાસે ઉભા રહી...દૂર દૂર થી આછી આછી જણાઈ આવતી મહેક ની પ્રતિમા ને નીરખ્યા કરતી....મહેક પણ ખરેખર અરુણ ને પોતાનો બેસ્ટ ફ્રેન્ડ માનતી હતી..પોતાની