રૂહ સાથે ઈશ્ક રિટર્ન 31

(443)
  • 6.8k
  • 25
  • 3.2k

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 31 રાજુની મોત બાદ હવે કબીર પોતાનાં આયોજન મુજબ ડોકટર ગિરીશની પણ એનાં ષડયંત્રનો ભોગ બનેલાં લોકોનાં હાથે ક્રૂરતા પૂર્વક મરાવી દીધો..ગિરીશની હત્યા નો સાક્ષી ચમન બીજાં દિવસે ઠાકુર પ્રતાપસિંહ ને કબીર જ ગિરીશની મોત માટે જવાબદાર છે એવું કહેવાનું નક્કી કરી ચુક્યો હોય છે. બીજાં દિવસે જ્યારે સૂર્યનું પ્રથમ કિરણ શિવગઢ પર પડ્યું એ સાથે જ આજનો દિવસ નવી ઘટનાઓનો સાક્ષી બનવાનો હતો એ સમયનાં ચોપડે લખાઈ ચૂક્યું હતું..એક તરફ ડોકટર ગિરીશની ગામ વચ્ચે પડેલી લાશને કૂતરાંઓ ચૂંથી રહ્યાં હતાં ત્યાં બીજી તરફ ઠાકુર પ્રતાપસિંહ અને વીર ભુજથી વીરનાં સગાઈ નું નક્કી કરીને