શેડ્સ ઓફ પિડિયાટ્રિક્સ - લાગણીઓનો દરિયો, - ડ્રિમ ગર્લ

(12)
  • 2.6k
  • 3
  • 1.1k

લાઈફ ઘણી અનપ્રિડિક્ટબલ છે,  આગલી સેકન્ડે તમારી સાથે શુ થવાનુ એ વિચારવું અશક્ય છે. પગમાં થયેલા ફ્રેકચરના ઉપર મારાલા ફાઈબર કાસ્ટને જોઈને મને આવા ફિલોસોફીકલ વિચાર આવતા હતા. રહસ્યમયી સંજોગોમાં થયેલું એ "ચિપ ફ્રેક્ચર" જેટલુ ચાલવામાં  નડતું હતુ એનાથી વધારે મને ભૂખ નડતી હતી, એટલે નાસ્તો કરવા ભારે પગે હું સ્વાઈન ફ્લૂ વોર્ડમાંથી મારા પિડીયાટ્રીક વોર્ડ ૨ મા આવવા નીકળ્યો. રસ્તામાં જતા બધા જ લોકો જાણે એલિયન જોયો હોય તેમ મારા પગને જોઈ રહ્યા હતા, જે વધારે ફ્રસ્ટ્રેશન આપતું હતું. જેવો વોર્ડમાં પહોંચ્યો કે તરત જ મારા સિનિયર કનિશા દીદી એ કીધું , "એક ઈન્ટરેસ્ટિંગ કેસ આયો છે ,તારી પાછળ