પુત્રી-વધુ

(47)
  • 2.9k
  • 7
  • 1.1k

વડોદરા ની બાલાજી સોસાયટી ના મકાન નંબર 35 પાસે સામાન ભરેલો એક ટેમ્પો આવીને ઉભો રહ્યો.પડોશમાં રહેતા લોકો ઉત્સુકતાવશ થઈ પોતપોતાના ઘર ની બહાર નીકળી આવ્યા..દશેક મિનિટ બાદ એ જ ઘર પાસે એક ટેક્ષી આવીને ઉભી રહી એમાંથી એક ત્રીસેક વર્ષની યુવતી પૂજા અને 55ની આસપાસ ના આધેડ મહિલા રમાબેન બહાર આવ્યા...સાથે ઓમ જેની ઉંમર સાતેક વર્ષની હતી..આ નાનકડું કુટુંબ પેલા 35 નંબર ના મકાન માં રહેવા આવ્યું છે એ વાત નો ખ્યાલ પડોશીઓને પણ આવી ગયો..આમ તો સોસાયટીના બધા જ લોકો ખૂબ જ મિલનસાર એટલે પૂજા અને રમાબેન ને આવતાની સાથે જ લોકો એ ચા પાણી અંગે પૂછી લીધું...સામાન