ફ્રેન્ડશીપ ટુ લવશીપ

(45)
  • 3.8k
  • 29
  • 1.5k

Hiii !!! friendsથોડા સમયથી વાર્તાઓ વાંચતી હતી અને એક દીવસે લખવાનું મને થયું અને આ નોવેલ લખી નાખી છે. આશા છે તમને મારી આ કથા ગમશે.️️️️️️️️️️️ આજે કોલેજનો પ્રથમ દીવસ હોય છે. આજે પૂર્વી બાર મા ધોરણમાં ૬૬ સાથે પાસ થયેલ છે. ગામમાં જ આવેલી નજીકની કોલેજમાં B.Com.માં ભણવાનું મન બનાવેલું છે.બારમાં માં સામાન્ય માર્કસ્ હોવાથી self finanance માં admission મળેલ છે. આજે પહેલો જ દીવસ છે. જેમ દરેક ના મો પર કોલેજ જવાની ખૂશી હોય તેમ આજે પૂર્વી પણ પહેલી વાર કોલેજ આવી છે.