પ્રેમની પેલે પાર... ભાગ - ૧૯

(83)
  • 4k
  • 11
  • 1.6k

આગળના ભાગમાં આપણે જોયું કે આકાંક્ષાએ મુકેલ અભી અને સૌમ્યાના લગ્ન પ્રસ્તાવથી સૌમ્યા શું જવાબ આપવો એ બાબતે અસમંજસમાં છે. જ્યારે પ્રથમ એને બધા જ નિર્ણય લેવા આઝાદ કરી પ્રેમને એક નવી જ ઉંચાઈ એ લઈ જાય છે. આ તરફ અભીના હાથમાં આકાંક્ષાની હોસ્પિટલની ફાઇલ આવી જાય છે. હવે આગળ.... ***** ફરિયાદ  પણ  કોને  કરું ? અસહાયતા  મારી  કોને  કહું ? મળે વિધાતા સામે તો પણ હવે, નસીબને  કેમ  કરીને બદલું ? એક બાજુ આકાંક્ષાને ખબર જ નથી પડતી ક્યાંથી વાત શરૂ કરે અને બીજી બાજુ અભીએ મનમાં કેટલાય પ્રશ્નો વિચારી રાખ્યા હોય છે. પણ જેવી અક્ષી એની સામે જુવે