રોબર્ટ કલાઈવ ઇંગ્લેન્ડ પહોંચે છે અને ત્યાં જઈ ને જુવે છે તો 901 માંથી ખાલી 900 વહાણ જ પહોંચે છે એક વહાણ ગાયબ છે..!!!રાજુ એ પેલા અંગ્રેજ અધિકારી ને ઈશારો કર્યો કે મને પણ તમારી સાથે લઈ લ્યો..અને અંગ્રેજ અધિકારી એ થોડું વિચારી હા ભણી દીધી. રાજુ જે વહાણ માં હતો તેનું નામ સ્ટાર્ક હતું, સ્ટાર્ક નો નંબર 561 મો હતો, રોબર્ટ કલાઈવ નું ધ્યાન રાખવા, અને ઇંગ્લેડ સુધી ની બધા વહાણ ને પહોંચાડવાની જવાબદારી સર એરિક વોટસન ના હાથ માં હતી. એરિક વોટસન ના નેતૃત્વ માં 901 વહાણો નો કાફલો ઇંગ્લેન્ડ તરફ રવાના થવા નો હતો , શરૂઆત માં 20