દિલાસો - 3

(27)
  • 3.9k
  • 1
  • 1.9k

નદીના કિનારે થોડા પાણીના ખાબોચીયામાં દારૂની ભઠ્ઠી ધમધમતી હતી, તે જોઈએ રાજુ મનમાં હસવા લાગ્યો કારણ કે દારૂ બનતો હતો એટલે પીવા તો અવશ્ય મળશે ? પછી નજીક જઈને રાજુ એ કહ્યુ " જીવા ભંઈ કેટલી માટલી દારૂ બનાવ્યો, અલ્યા રાજુ તું.. હાલ તો ત્રણ બનવાની સે ' આ સાંભળીને રાજુ એ કહ્યુ ' કેમ આટલી જ  ?  તને નથી ખબર કે ગરમીના દન છે એટલે દારૂ ખાટો થઈ જાય એટલે પીવા માટે ભાવે નહિ એટલે શહેરના અડ્ડાવાળા કડક દારૂ ઓછો લઈ જાય પણ તેનો ડબલ બનાવે છે ક્યારેક ઝહેર જેવો પણ બની જાય,  તે પીવાથી શરીરને ઘણું બધુ નુકસાન