માં તું જ મારો સંસાર

  • 3.5k
  • 2
  • 1.1k

માં આ એક જ શબ્દ એવો છે કે જની તુલના પણ કોઈની સાથે ન કરાય  કેમ કે માં એટલે વિશ્વ, ,વિશ્વાસ અને વાત્સલ્ય નો દરિયો જે વરસે તો આખું વિશ્વ પણ ઓછું પડે અને જગતના પિતા અટલે કે ભગવાન પોતે બધાં ની સાંભળ ના રાખી શકે એટલે એમને મા નું સર્જન કરી દીધું. અને આ માં  ને એવું અનોખું સ્વરૂપ આપ્યું કે જે નુ સ્થાન ભગવાન કરતાં પણ ઉપર છે અને આ માં વિવિધ ભાગ ભજવે છે આ સાંસર માં જેમ કે એ એક દીકરી છે માં પણ છે બહેન પણ છે સાચી મીત્ર પણ છે અને સાચી સલાહકાર પણ