ડેસ્ટીની (આંધળા પ્રેમની અદભૂત વાત)

(26)
  • 4.1k
  • 3
  • 1.4k

લગ્ન આ શબ્દ સાંભળતા જ બધા ને પોતાના દુ:ખનો એ એક માત્ર દિવસ યાદ આવી ગયો હશે. ચિંતા ના કરશો હું તમને વર્ષોથી ચાલી આવેલા એ જ લગ્ન અને પતિ પત્ની વાળા જોકેસ થી હેરાન નહીં કરૂ.પરતું કાલે મારા ભાઈ ના લગ્ન થયા અને આજે એના આ રિસેપ્શન માં હું એની જૂઠી હસી પાછળ નું એક માત્ર દુ:ખ સમજી શકું છું. રિસેપ્શન માં તમે છોકરી કે છોકરા ને કોઈ બોલીવુડ ના ગીત પર નાચતા તો જોયા હશે , પરંતુ આ વખતે મિતલ પરિવાર માં નવી પ્રથા ચાલુ થઈ છે. હા તો વાત એમ છે કે મારૂ નામ છે વિશ્વ મિતલ