વફાદાર shadow

  • 4.7k
  • 4
  • 1.4k

shadow એટલે પડછાયો ... હા મારા ઘર ના હરૈક ના દિલ માં રાજ કરતો અમારો shadow. 4 month અગાઉ મતલબ પહેલાં અમારા ઘરે dog નું આગમન થયુું.એનું નામ અમે shadow રાખ્યુ. એના આવવા થી ઘર જાણે બે ચાર લોકો રહેવા આવ્યા હોય એવુંં લાગયું. આખું ઘર જાણે એની આગળ પાછળ. shadow ઘર નો મેમ્બર એ પણ.નાનો . બસ બોલી ના શકે પણ બધું જ આપણ ને સમજાવી શકે.પહેલાં બે દિવસ તો એને અમારી જોડે મિક્સ થવાં માં તકલીફ પડી અને અમને પણ. એની જગ્યા બદલાઈ ... એની માતા વગર એકલો ...અને અજાણ્યા લોકો ની વચ્ચે. કુદરતે કેવી વિધિ ના લેખ લખ્યા