યક્ષીની પ્રતીક્ષા - ભાગ - ૧

(119)
  • 5.3k
  • 8
  • 2.5k

ઓમનાં પિતા કિશનભાઇ અને શિવાનીના પિતા માધવભાઈ ખાસ મિત્રો છે. માધવભાઈ અને કિશનભાઇ એ પાર્ટનરશીપમાં માધવભાઈનાં ગામમાં નવી ફેક્ટરી ચાલુ કરી છે એટલે બંને પરિવાર સાથે તેમના ગામમાં રહેવા આવ્યા છે. "આવ..કિશન....આવ, ઘણું મોડું થઈ ગયું ?" માધવભાઈ બોલ્યા. "તને તો ખબર છે ને આ ઓમનું ડ્રાઈવિંગ કેવું છે?" કિશનભાઇ એ કહ્યું. હા..હા..હા માધવભાઈ અને કિશનભાઇ હસ્યાં. "ડ્રાઈવિંગ રૂલ્સ તો ફોલો કરવાનાં જ ને અંકલ!" ઓમ ગાડીમાંથી ઉતરીને બોલ્યો. રાતે બધાં જમીને આરામ કરવા પોતાના રુમમાં જતાં રહયાં. ઓમ ને ઊંઘ આવતી ન હતી એટલ