નથણી ખોવાણી - પ્રકરણ - ૨૬

(88)
  • 4.1k
  • 14
  • 1.9k

    "એમ કાંઈ  હાર મનાતી હશે કે !!!??  " કહી જયાબહેને  આકાંક્ષા નાં આંસુ લુછયા.  "  તને યાદ છે ? તું એક વાર  સ્કૂલ માં પ્રતિનિધિ ની ચુંટણી માં ઊભી રહી હતી ! ત્યારેય આમ જ રડી હતી. ડરી ગઈ હતી   એ વિચારી ને કે તું હારી જઈશ  ? પણ તું જ જીતી હતી  !!! યાદ  કર  જો જરા  ? અને  એ પણ સૌથી વધુ વૉટ થી !!!!  "   જયાબહેન ની એ વાત થી આકાંક્ષા ને રડતાં રડતાં હસવું આવી ગયું .  " હા ! મારા જ મિત્રો મને સાથ આપવા ની જગ્યા એ  મારી વિરોધ માં ઊભાં  રહ્યાં  હતાં