મહેકતી સુવાસ ભાગ 12

(61)
  • 3.7k
  • 2
  • 2.1k

આદિત્ય ઈશિતા ને કંઈ જવાબ આપે તે પહેલાં જ ડોરબેલ વાગે છે.  એટલે બંને જાણે કંઈ થયુ ના હોય તેમ ફ્રેશ થઈને બેસી જાય છે અને દરવાજો ખોલે છે તો આકાશ હોય છે. એટલે ઈશિતા આકાશ ને કામ પતી ગયું એમ પુછે છે એટલે આકાશ હા પાડે છે અને એ હસીને પુછે છે કે વાતો પતી ગઈ કે નહી??? એટલે આદિત્ય અને ઈશિતા બંને એકબીજા સામે જુએ છે કે આકાશ કેમ આમ કહે છે....કારણ કે તેને ક્યારેય આકાશ ને આદિત્ય વિશે કંઈ જ કહ્યુ નહોતું.... પછી તેને એમ પણ યાદ આવે છે કે આકાશ, આદિત્ય કે જે ગમે તેટલો મોટો