ઉદય ભાગ ૧૨

(28)
  • 2.6k
  • 2
  • 1.2k

પલ્લવે પૂછ્યું કે તમે શરૂઆત માં જણાવ્યું કે મારી પણ કોઈ ભૂલ થયી હતી તો મેં શું ભૂલ કરી હતી ? ભભૂતનાથે આગળ વધતા કહ્યું કે આપણે દિવ્ય પુરુષો છીએ અને આપણું કર્મ ફક્ત મહાશક્તિઓ ના આદેશ પ્રમાણે કાર્ય કરવાનું છે . આપણે સ્વતંત્ર નથી આપણે ફક્ત કર્મ થી બંધાયેલ છીએ . આપણને પંચેન્દ્રિયો પર કાબુ કરવાની તાલીમ મળેલી છે અને હજાર વર્ષમાં ૩૦૦ વર્ષ આપણે પંચેન્દ્રિય પર કાબુ કરવાની તાલીમ મેળવવામાં વિતાવ્યા છે . આપણી પોતાની કોઈ ભાવના નથી પણ આપણે વિયેતનામ માં હતા ત્યારે તમે એક સ્ત્રી તરફ આકર્ષાયા હતા અને તમે તેની સાથે સંબંધ પણ બાંધ્યો તેથી