( આગળ જોયું કે સાહિલ સનમને દોષી સમજીને એને ખરીખોટી સંભળાવે છે સનમ પોતાને નિર્દોષ સાબિત કરવા ઘણી મથે છે પણ બધું વ્યર્થ સાહિલની અદાલતમાં સનમ દોષી હતી. સનમ નીમી ને આગળ કઈ કહે ત્યાં જ સનમના મમ્મી સનમને બહાર બોલાવે છે હવે આગળ........)ચાલ નીમી મમ્મી બહાર બોલાવે છે આપણે જઇયે ઉભા થતા હું બોલી ત્યાં નિમીએ મારો હાથ પકડીને મને ઉભી રાખતા પૂછ્યું " સનમ, સાહિલએ તને સાંભળી કે નહિ "કાશ એક વાર એણે મને સાંભળી હોતકાશ એક વાર મને સમજવાની કોશિશ કરી હોતતો એ મારી ખામોશી વાંચી શક્યો હોતસમજી શક્યો હોત કે હું જૂઠી નથી કાશ.....કાશ..... એણે મને સાંભળી હોતના