ડબલ મર્ડર - ૯

(97)
  • 3.7k
  • 9
  • 2.1k

“ એ બીજું કોઈ નહિ પણ તેની ઓફીસ મા કામ કરતો મયુર છે કે જે એનકાઉન્ટન્ટ નું કામ સંભાળે છે “ વેદ  “ આ શું બકવાસ કરો છો તમે ઈન્સપેકટર સાહેબ “ મયુર વેદ સામે જોઈ ગુસ્સમાં બોલ્યો “ મારે શું કામ મારા બોસનું ખૂન કરવું પડે એના કારણે તો મને રોજી રોટી મળતી હતી. “   “એ તો તમને ખબર. પૈસા માણસ પાસે ઘણું બધું કરાવી શકે છે.” વેદ“શું પૈસા? કેવા પૈસા? તમારી વાત અમારા કોઈના સમાજ મા નથી આવતી” ઉર્જીતે કહ્યું.“મેં કોઈનું ખુન નથી કર્યું તમે મને ખોટી રીતે ફસાવો છો.” મયુર“હું ક્યારેય કોઈ ની ઉપર ખોટી રીતે આરોપ નથી