તું જ છે મારો પ્યાર - 5

(26)
  • 3.3k
  • 5
  • 1.7k

રોહિત ઓ રોહિત જલ્દી તયાર થયો કે નહીં મોડું થાય છે છોકરી વાળા રાહ જોઈ રહ્યા હસે. સારું મમ્મી હું તો ત્યાર જ છું આ તમારો લાડલો ભાવેશ જોને બહુ વાર લગાડે છે કેમ એને છોકરી જોવા જવી હોય. ઓય બીગ બ્રો છોકરી ભલે તમે જોવો પણ પસંદગી તો મારી જ હોય હું કહું તો જ હા હો..... ઓકે બાબા તું કે તેમ હવે કરીશ રોહિત, ભાવેશ અને તેના મમ્મી પપ્પા ગાડી માં છોકરી વાળા ને ત્યાં પહોંચી બેલ વાગડયો. ટીક ટોન ત્યાં તો દરવાજો ખોલતા જ પ્રિયા નોં સૂરીલા અવાજ સંભળાયો આવો આવો જય શ્રી કૃષ્ણ પધારો પધારો તમારી તો