રૂહ સાથે ઈશ્ક રિટર્ન 30

(446)
  • 5.9k
  • 28
  • 3.2k

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 30 રાજુને એનાં કર્મોની સજા આપ્યાં બાદ કબીર નટુ અને હરગોવનભાઈ ની મદદથી ગામલોકો ને સમજાવે છે કે ડોકટર ગિરીશ એમનાં એપેન્ડિક્સ ઓપરેશનનાં નામે એમની કિડની કાઢી લેતો હોય છે.આ વાત સાંભળી નટુની આગેવાનીમાં એ લોકોનું ટોળું ગીરીશનાં ઘરની તરફ અગ્રેસર થાય છે..ગિરીશ બહાર ના આવતાં એ બધાં ઘરનું બારણું તોડવા આગળ વધે છે. એ લોકો એ જોઈ સ્તબ્ધ થઈ જાય છે ગીરીશનાં ઘરનો દરવાજો બહારથી લોક હતો..એમાંથી કોઈ હજુ સુધી એ ઘરનાં દરવાજા નજીક ગયું જ નહોતું માટે એમાંથી કોઈને પણ ખબર નહોતી કે ડોકટર ઘરમાં નથી.એ બધાં તો એ વિચારીને આટલો હલ્લો