ચમકારો

  • 2.9k
  • 2
  • 898

પથારી પર બેઠેલા વિષ્ણુ ના હાથ માં રહેલ ચિઠી એ જાણે એને અભિશાપ માં ડુબાડી દીધો.એનું મન આકુળ વ્યાકુળ બની ગયું. શું કરવું સમજાતું નહોતું. ક્યાં જવું ? કોને કહેવું ? કંઇજ સૂઝતું નહતું.અધરાત્રે જાણે ઓરડા એ દ્રશ્ય બદલી નાખ્યું.દીવાલ પર ટાંગેલ એક તસવીર સામે નજર ગઈ. તસ્વીર હતી વિષ્ણુ અને વિભા ની.                  સોના ના હિંડોળે ઝૂલતું ઘર એટલે પ્રભા શંકર ની હવેલી.ગામ માં કયારેય પણ કોઈ ને શેની પણ જરૂર પડે એ હવેલી એ પહોંચી જાય.હવેલી એ ગયેલ કોઈ પણ વ્યક્તિ ખાલી હાથે પાછો ના ફરે.જેવી સંપત્તિ એવી જ એની ધાક. લૂંટારું, ડાકુ કોઈ એના ઘર ની સામે