સસ્તી ચોકલેટ

(43)
  • 4k
  • 8
  • 2k

     કહેતી કે મને ચોકલેટ બહુ ગમે છે. ખૂબ અમીર હતી એ. એના ઘરની ફ્રીજમાં મોંઘી મોંઘી ચોકલેટ રહેતી. જે કદી મેં જોઈ પણ નહોતી ખાવાની વાત તો દૂર.!     પણ આ બધું મારા ધ્યાનમાં ત્યારે આવ્યું જ્યારે મારો બર્થ ડે આવ્યો. જન્મ દિવસે એકાએક જ મારા ધ્યાનમાં આવ્યું કે એને ચોકકેટ બહુ ગમે છે ને એના ઘરમાં અવનવી મોંઘી ચોકલેટ્સના ઢગલા હોય છે. એને કઈ ચોકલેટ આપવી ?     મેં તૈયાર થઈને ખિસ્સા જોયા પણ ખાલી નીકળ્યા. ઘરમાં જ્યાં હું ક્યારેક પૈસા મુકતો ત્યાં જોયું એ પણ નિષ્ફળ રહ્યું. આખરે મેં પુસ્તકો ચેક કર્યા. મારા ઘરમાં ત્રણ ચાર