Dear.. ધ્વનિ...

(22)
  • 2.2k
  • 5
  • 780

તુ તારી જાતને માફ કરી તો જોમારા પ્રેમનો ઈન્સાફ કરી તો જોસાગર છું ઉફનતો મૌન ધરી બેઠોનદીની જેમ તુ મને મળી તો જોશબ્દો નથી મે હ્રદયની ભાષા લખીઅહેસાસ બની તુ મને કળી તો જોહશે તું 'વેલ' માનુ છું હું "બેવકુફ"વૃક્ષ સમજી મારા પર ઢળી તો જોસપનાં માં મળે છે રોજ આવી નેસપનાંને મારાં હવે તુ છળી તો જો******છાપાની સાપ્તાહિક પૂર્તિમાં પોતાની કવિતા માણી રહેલા વૃધ્ધાશ્રમના સંચાલકે નજર ઉઠાવી આગંતુક સામે જોયુ.તમે એકલાં જ છો ..?   સાથે બીજું કોઈ નથી…?  આધેડ સંચાલક સમિરભાઇએ કરચલીઓના લીધે બરછટ લાગતા વૃદ્ધ ચહેરાને ખોતરતાં પૂછ્યું. ઓફિસ સાદી હતી. કોઈ જાતનો ઠઠારો કે ભપકો ન હતો. ગાંધી બાપુ