સંબંધો ની આરપાર....પેજ - 6

(58)
  • 5.3k
  • 3
  • 3.1k

પ્રયાગ દરેક નાની નાની વાતો ની અજાણતા જ નોંધ લઈ રહ્યો હતો. કંઈ નહીં મમ્મી....આજે હુ તેમના આશીર્વાદ લેવા જવાનું વિચારતો હતો. પ્રયાગ   ફરીથી બોલ્યો.એમના આશીર્વાદ વિના તો કશુંજ સંભવ જ નહોતું...ને બેટા..મારા  અને આપણા માટે. પ્રયાગ ને અંજુ ની વાત નો મર્મ ના સમજાયો, એટલે બોલ્યો કે જી મમ્મી...મારી ઈચ્છા છે કે આજે તેમને મળવું.એટલા માં જ ઈન્ટરકોમ નો બેલ વાગ્યો, એટલે અંજલિ એ ફોન નુ રિસીવર હાથ માં લીધુ અને બોલી...યસ..!!સામે છેડે થી રીસેપ્શનીષ્ટ નો ઉતાવળમાં હોય તેવો અવાજ સંભળાયો...મેડમ..., ગેટ પર થી સિકયુરીટી નો ફોન હતો કે અનુરાગ ગ્રુપ ના ચેરમેન અનુરાગસર આવ્યા છે , અને ઓફીસ તરફ તેમની કાર