મહેકતી સુવાસ ભાગ -11

(84)
  • 3.6k
  • 15
  • 2.2k

(આદિત્ય ઈશિતા ના ઘરની બહાર બેસી દુઃખી થઈ રહ્યો છે. તે નિસાસો નાખી રહ્યો છે. ) આદિત્ય કહે છે, પછી મને અચાનક કંઈ યાદ આવતા મિતાલી આન્ટી ના ઘરે ગયો. હુ તારા વિશે ડાયરેક્ટ તો એમને પુછી ના શકુ એટલે મે આન્ટી નુ પુછ્યું. ત્યારે એમને.  કહ્યુ કે ઈશિતા ના તો મેરેજ થઈ ગયા અને એમને કેન્સર હતુ એટલે એ થોડા સમય માં એ પણ સ્વર્ગે સિધાવ્યા. મારા પગ નીચેથી ધરતી સરકતી હતી. અને આસુંઓને તો મે મહા પરાણે રોકી રાખ્યા હતા આન્ટી સામે. આટલુ બધું થઈ ગયું હતું બે વર્ષમાં. તારા મેરેજ, આન્ટી ને કેન્સર અને તેમનું દેહાંત. મને