તાજા ખબર

(25)
  • 5.6k
  • 2
  • 1.5k

હલો હલો, આજની તાજા ખબર!,"પરાયા પુરુષ ના પ્રેમ માં આંધળી બનેલી પત્નીએ કર્યુ એના જ પતી નું ખુન!,"પત્ની ને શોપીગ કરવાની ના પાડતા કાબુ ગુમાવનારી પત્નીએ પતી પર કર્યો જીવલેણ હુમલો!" ચાર રસ્તા ના ટ્રાફીક સિગ્નલ પર ન્યુઝ પેપર વેચતો ગરીબ ઘર નો રાજુ ટુટેલા કપડા માં બુમો પાડી પાડી ને પેટ માટે પૈસા ભેગા કરતો હતો. એક બાઈક વાળા કાકા એને પાસે બોલાવ્યો અને કહ્યુ,"ભાઈ,તું કેમ પતી પત્ની ના ઘાતક સમાચાર જ બુમો પાડી પાડી ને સંભળાવે છે! ચુંટણી, મોંઘવારી, અન્ય ઘણી બધી ખબરો હોય છે, એ કેમ નથી સંભાળતો?" રાજુ (હસતા હસતા):- સાહેબ, આને કહેવાય પાક્કો વેપારી! પતિ-પત્ની