મૈત્રી

(27)
  • 1.8k
  • 3
  • 604

"આટલા બધા લોકો છે દુનિયામાં, ને મોટાભાગના ને એવી ગેરસમજ છે કે મારા જ જીવનમાં આવી હાડમારી છે. બાકીના બધાને જલસા છે. પણ બેટા.... જેને તું હાડમારી કહે છે એ છે તો જીવનનો એક ભાગ જ ને. આપણી તકલીફ એક જ છે કે આપણે સુખમાં એટલું હસતાં નથી જેટલું દુઃખને રડીએ છીએ. એટલે દુઃખ હંમેશા લાંબુ લાગે છે ને સુખ ટુંકુ." કુસુમબેન ભીંડા સુધારતા બોલ્યા. સાંભળતા જ મૈત્રી અકળાઈ. "આ ઘરે બેસીને હીંચકા પર ઝૂલતા ઝૂલતા ભાષણ આપવું બહુ સહેલું છે. ઘણી વાર વિચારું છું કે એના કરતાં ભણી ના હોત તો તમારી જેમ લગ્ન કરીને સુખેથી ઘરમાં રહેત. બે