યાદોની સફર - ભાગ ૧

  • 3.2k
  • 4
  • 1.1k

આમ તો હું એક ફ્લેટમાં રહું. હું મારી પત્ની સીમા, મારો પુત્ર રુદ્ર અને મારી પુત્રી રિચા. આ ચાર જણાનો સુખી સંસાર કુટુંબ. હું પોતે કોમ્પ્યુટર એન્જીનીર અને સીમા પણ કોમ્પ્યુટર એન્જીનીર. પણ લગ્ન જીવનમાં જોડાતા પહેલા મે એક હાઉસવાઈફ તરીકેની જોબ ઓફર કરેલી પેલા તો એને આ ન ગમ્યુ પણ પછી મારી આ હાઉસવાઈફ તરીકે શા માટે નોકરી ઓફર કરેલી તેનું કારણ જાણી તેને સહજ રીતે નોકરી સ્વીકારી લીધેલી. અને કાયમ એકબીજાનો સાથ નિભાવસુ તે વચન સાથે અમે લગ્નજીવનમાં જોડાઈ ગયા. સમય વીતતો ગયો અને સીમા પણ અમારા પરિવારમાં ભળી ગયી. અને જાણે અમારા પરિવારમાં એક પછી એક સુખનો