રૂહ સાથે ઈશ્ક રિટર્ન 29

(391)
  • 5k
  • 9
  • 3k

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 29 રાજુની મોત બાદ કબીરનો હવે આગળનો ટાર્ગેટ હોય છે ડોકટર ગિરીશ..આ માટે કબીર રાધાની જેમ જ ઠાકુર પ્રતાપસિંહ ની અંધશ્રદ્ધાનો ભોગ બનનારી તખી નામની મહિલાનાં પતિ નટુ ની મદદ વડે એવાં ગ્રામજનો ને મંદિરે આવવાનું કહે છે જેમનું નકલી ઓપરેશન ગિરિશે કર્યું હોય..ડોકટર ગિરીશને ડરાવવા માટે રાધા એનાં મકાને પહોંચે છે. રાજુનાં કપાયેલાં ગળાને ફ્રીઝની અંદર જોતાં જ ડોકટર ગિરિશ જીવ હથેળી પર રાખીને પોતાનાં રૂમ તરફ દોટ મૂકે છે..ભારે ભરખમ શરીર હોવાં છતાં પણ એ ઘણી ચુસ્તી અને ફુર્તિથી દાદરો ચડીને પોતાનાં રૂમમાં પહોંચી ગયો..અંદર પ્રવેશતાં જ એને દરવાજો અંદરથી બંધ કરી