સેકેન્ડ ચાન્સ ભાગ 3

(144)
  • 4.8k
  • 2
  • 3.8k

( આગળના ભાગમાં આપણે જોયુ કે અર્ચના ક્રિસમસના વેકેશનમાં બોમ્બે જાય છે. અને તેની દીદી અને જીજાજી ક્રીશ સાથે એલીફન્ટાની ગુફા જોવા જાય છે. જ્યાં તેને એના બોસ મળે છે. હવે આગળ જોઈશું શું થાય છે. )                                                                                                                 સુભાષ : મારી ફોઈની છોકરી ના લગ્ન