વિષાદ યોગ - પ્રકરણ-24

(179)
  • 6.6k
  • 5
  • 4.4k

બધા મિત્રો નિશીથના રૂમમાં દાખલ થયા અને બેઠા એટલે નૈનાએ કહ્યું “નિશીથ હવે બધી વાત કર. પેલો માણસ કોણ હતો? અને તું તેન કંઇ રીતે ઓળખે છે?” નિશીથ થોડો રોકાયો અને બોલ્યો “ તે માણસ બીજો કોઇ નહીં પણ મારા પપ્પાએ મારી સુરક્ષા માટે મારી પાછળ મને ન ખબર પડે તે રીતે મુકેલો માણસ જ હતો. જ્યારથી આપણે રાજકોટથી નીકળ્યા ત્યારથી તેની કાર મે પાંચ-છ વાર જોઇ એટલે મને શક ગયો. અને મે તેની હિલચાલ પર ધ્યાન રાખવા માંડ્યું. મે તેને ઘણીવાર ફોન પર વાતચિત કરતો જોયો અને તેજ સમયે મે મારા પપ્પાને ફોન કર્યો તો