લવ ની ભવાઈ - 8

(52)
  • 4.8k
  • 5
  • 2.6k

? લવ ની ભવાઈ -૮ ?             સવાર નો સમય છે , સુરજ ની કિરણ સીધી અવની ના ફેસ પર પડે છે. અવની ઉઠે છે. આસપાસ પક્ષીઓનો કલરવ, હવા ની મંદ મંદ લહેર, ધીરે ધીરે વાગી રહેલા બૉલીવુડ ના સોન્ગ એ અનુભવ કરે છે               પોતાનો મોબાઈલ find કરી એ એને ચાર્જ માં મુકવા જાય છે.              ત્યાંજ એને નીલ નો એક મેસેજ દેખાય છે એ જોઈ અને વાંચીને થોડી વાર થંભી જાય છે , અને સીધી બેડ પર બેઠી થઈ જાય છે અને વિચાર માં પડી જાય છે અને હીબકાં ભરતી ભરતી અવની રડવા લાગે છે. અવની ને સમજ