પ્રસ્તાવના (આનંદ ગજ્જર અને નિકિતા પટેલના સંયુક્ત પ્રયાસ દ્વારા વાચકમિત્રો સમક્ષ એક કાલ્પનિક સ્ટોરીની રજુઆત કરવામાં આવી છે. હું તારી યાદોમાં એક લવ સ્ટોરી છે જેમાં અંશ અને અદિતિની વચ્ચેના અનકન્ડિશનલ લવની સફર ઉલ્લેખવામાં આવી છે. અમે આશા રાખીએ છીએ કે વાચકમિત્રોને આ સ્ટોરી જરૂરથી પસંદ આવશે.)◆◆◆◆◆(ગયા ભાગમાં આપણે જોયુકે સ્ટોરીમાં ચિરાગ અને દિતિક્ષા નામમાં બે નવા પત્રોનો ઉમેરો થાય છે જે મિતના કઝીન હોય છે. ડિનર ટાઈમે અંશને ચિરાગ અદિતિ સામે જુએ છે એવું લાગે છે જેના કારણે તેને જીલિયસ ફિલ થાય છે અને સામે દિતિક્ષા પણ અંશ સામે જુએ છે. બધા પોતાના પાત્રો શોધીને ડાન્સ કરવા લાગે છે