ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - ૭

(33)
  • 4k
  • 2
  • 2.2k

ટ્વીન્કલ ને હવે શું કહેવું તેની ખબર પડતી ન હતી. માહી ટ્વીન્કલ ને જોઇને તેની મુંઝવણ સમજી ગઈ. એટલે થોડી વાર પછી તેણે ટ્વીન્કલ ને કહ્યું કે આ નિર્ણય તારે અત્યારે લેવાની જરૂર નથી. જો તું ચાહે તો થોડા સમય પછી પણ તારો નિર્ણય જણાવી શકે છે. પણ એ પહેલાં હું અને ઝોયા તને કઈક આપવા માગીએ છીએ. આમ કહીને માહી અને ઝોયા ટ્વીન્કલ ની સાથે મહેલ ના બીજા માળ પર ના એક ઓરડા માં આવ્યા.આ ઓરડા માં ચારે બાજુ અલગ અલગ પ્રકારના ડ્રેસ હતા, જેમ કે ફ્રોક, ગાઉન વગેરે. આ તમામ ડ્રેસ સેરાહ પહેરતી હતી જ્યારે તે આ મહેલ માં