પ્રેમ અગન 14

(299)
  • 5.1k
  • 23
  • 3.9k

પ્રેમ-અગન:-14 "કોઈ " સાથે છે .. પણ " પાસે કેમ નથી ? કોઈ " યાદો માં છે .. પણ " વાતો માં કેમ નથી ? કોઈ હૈયે " દસ્તક આપે છે પણ હૈયા માં " કેમ નથી ? એ અજનબી " ક્યાંક તો છે પણ આંખો સામે " કેમ નથી ?" શિવે જ્યારે આંખ ખોલી ત્યારે સાંજનાં છ વાગી ગયાં હતાં.. શિમલામાં પોતાનાં આગમન નો પ્રથમ દિવસ તો અડધો મુસાફરી અને બાકીનો સુવામાં નીકળી ગયો..હવે બાકીનો સમય જે વધ્યો હતો એ વેડફવાની શિવને કોઈ ઈચ્છા નહોતી એટલે એને હમીરને ફટાફટ તૈયાર થવાનું કહ્યું અને નીકળી પડ્યો શિમલા