KING - POWER OF EMPIRE - 27

(130)
  • 4.2k
  • 5
  • 1.7k

( આગળના ભાગમાં જોયું કે દિગ્વિજયસિંહ ને એવું લાગે છે કે તે કાતિલ થી માત્ર એક જ કદમ પાછળ છે અને લાલ ડાયરી હવે તેનાં કામની નથી એટલે તેને સિગ્નલ પર ફેંકી દે છે, એક અજનબી વ્યક્તિ તેને ઉઠાવે છે અને તે ડાયરી વાંચીને તેનાં  હાવભાવ બદલાય જાય છે, બીજી તરફ શૌર્ય પ્રીતિ ને ફરીથી ઈગ્નોર કરે છે અને પછી પ્રીતિ શૌર્ય પર એવી ગુસ્સે થાય છે કે શૌર્ય પણ હવે તેના થી ડરવા લાગે છે )“S.P. તને નથી લાગતું આ મારાં પર હક જતાવી રહી છે ? ” શૌર્ય એ કહ્યું “સર લાગતું નથી પણ એ હક જતાવી રહી છે