અને મને વિચાર આવ્યો મારી આત્મકથા લખવાનો, દિવસ, સ્થળ અને સમય તો યાદ નથી, પરંતુ નિમિત્ત યાદ છે.એક દિવસ અચાનક એક ડાયલોગ સાંભળ્યો, "यादें मिठाई के डिब्बे की तरह होती है, एक बार खुला तो सिर्फ एक टुकड़ा नहीं खा पाओगे।"મારી ૨૫ જ વરસ ની લાઈફ માં તમને એવું થશે કે એવા તો શું અભરખા થયા કે આત્મકથા લખવી છે? પણ મારી એક વાત માનશો? આ વીતેલા ૨૫ વર્ષો ની મારી જિંદગી એક રોલર કોસ્ટર રાઈડ જેવી છે, જો તમે વાંચશો, તો ધીરે ધીરે સમજાશે. પ્રકરણ-૧ જન્મ અને એના પછી ના ૫ વરસ આમ તો પેલે થી જ એર કંડીશ્નર