Over-Use Of Mobile Leads Us To Depression

  • 4.1k
  • 1
  • 1.3k

આ આધુનિક યુગમાં હતાશા વિશે લખવું એટલાં માટે જરૂરી બની રહ્યું છે કારણ કે આ દુનિયામાં ગરીબથી લ‌ઈને અમીર સુધી લગભગ બધા જ હતાશાનો શિકાર છે.આ હતાશા છે જ એવી વસ્તુ જે કોઇને પણ એનો શિકાર બનાવી લે છે.આ તો આપણી માનસિકતા છે કે હતાશા જેવી બિમારી ફક્ત પ્રૌઢ વ્યક્તિઓને જ થાય, પરંતુ હવે તો બાળકોમાં પણ હતાશા જોવા મળે છે જેને (Childhood Depression) કહેવાય છે.આપણે હતાશાના શિકાર ત્યારે બનીએ છીએ જ્યારે શરૂઆતથી જ સરખો ઉછેર ન થયો હોય જેને (Wrong Brought Up Ways) કહીએ છીએ.બાળકોનો ઉછેર સરખી રીતે કરવામાં આવે તો આ (Childhood Depression) થવાની શક્યતા ઘટી જાય છે,