સ્વપ્નનું સવાર

  • 3.5k
  • 1
  • 1k

હજી તો બસ બેડ માં આડો પડ્યો કે તરત જ મોબાઈલ સાથેની માથાકૂટ ચાલું કરી. થોડી જ વાર માં લાગ્યું કે, કેટલાય થાક થી આંખો પોતાની જ પાપણો નો ભાર નથી ઉપાડી સકતી, એની જાતે બંધ થઈ જતી આંખો જાણે કૅમેરાના શટરની જેમ વર્તવાં લાગી, હાથને પણ એને જાણે અશક્ત કરી દીધા હોય એમ હાથ માં રહેલો મારો મોબાઇલ પણ હાથ માથી પડવા લાગ્યો. કેમ જાણે એ પણ હવે મને આરામ કરવાની સલાહ ન આપી સકતા હોયને મારી જ વિરુદ્ધ બળવો કરી ને, મારી જ મરજી વિરુદ્ધ નું એ કામ કરી રહ્યા હોય. મે પણ છેવટે થાકી, હારી ને શરણાગતિ