દુલાભાઈ ચા વાળાતા-૧૯-૦૪-૧૮ની આ વાત છે.હું અઠવાડિયામાં ચાર દિવસે તે દુકાન પર ચા પીવા જતો.એ ૬૦-૬૫વષઁના દાદા હસતા હસતા હમેંશા ચા આપતા.તે દાદા સાથે વાત કરવાની પણ મજા આવતી.હમેશા આનંદમાં જ હોય.મારા મિત્ર પણ ત્યાં જ ચા પીવા આવતા.થોડી વાર બેસી વાતો કરી ત્યાથી વિદાય લેતા.૨૧તારીખે અચાનક હું ત્યાં ચા પીવા ગયો.દાદાની દુકાન પર, હું ઘડી પર જોઈ રહીયો ,હું ગમે ત્યારે જાવ ત્યારે દાદાને ત્યાં ગિરદી જ હોય.મે તે દિવસે દાદાને કઈ સવાલ કરો નહી.બીજા દિવસે ગયો ચા પીવા ત્યારે પણ દાદાને ત્યાં કોઈ હતું જ નહી.મારાથી રહેવાણું નહી મે તરત જ દાદાને પુછી લીધું દાદા કેમ કોઈ અહી