ડબલ મર્ડર - ૮

(55)
  • 3.5k
  • 4
  • 2k

નવ્યા એ પોતાની વાત આગળ વધારતા કહ્યું”મેં મારા દીકરાના ભવિષ્ય માટે જ આવું કર્યું કેમ કે જો હું એને ન મારત તો એ અમને બંને મા-દીકરાને રસ્તા પર લાવી દેત અને આ પરિસ્થી  પાર્થિવના ભવિષ્ય માટે ખુબજ વિકટ રહેત આથી મારી ઈચ્છા ન હોવા છતાં પણ આ પગલું ભરવું પડ્યું.” ત્યાર બાદ નવ્ય એ પાણીના ગ્લાસ માંથી પાણી પી અને પોતાની વાત આગળ વધારી “થોડા સમય પહેલા મને જાણવા મળ્યું કે સંકેતે પોતાના વસિયતનામા માં ફેરફાર કરાવ્યો હતો. તેણે પોતાની મિલકતમાંથી પાર્થિવ નું નામ હટાવી અને કોઈ રચિત નું નામ ઉમેર્યું હતું. ત્યાર બાદ મને આ વાત ની ખબર છે